7 May 2015

GPSC SCREENING TEST અને GPSC MAIN EXAM


 
વિડીઓ લેકચર : GPSC SCREENING  માં 500+ વિડીઓ તેમજ GPSC MAIN EXAM માં  800+ વિડીઓ નો સમાવેશ કરવા માં આવ્યો છે. જેમાં તમામ મહત્વના મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
મટીરીયલ : GPSC SCREENING  માં  300+ પેજ તેમજ GPSC MAIN EXAM માં500+ પેજ નું online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પુટર માં  વાંચી શકો છો.
ટેસ્ટ અને સોલ્યુસન : GPSC SCREENING માં 170+ ટેસ્ટ તેમજ GPSC MAIN EXAM માં 250+ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન  કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુસન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી  શકો છો.


કિંમત : 
CLICK HERE FOR GPSC SCREENING TEST: આ કોર્ષની કિંમત ફક્ત 1000 રૂ. છે 
CLICK HERE FOR GPSC SCREENING AND MAIN EXAM : આ કોર્ષની કિંમત ફક્ત 1500 રૂ. છે 

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home