Pages

Search This Website

14 September 2014

RAJY SARKAR NA KARMCHARIO NA D.A. MA 7% NO VADHARO KARVA MANG


રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરોકેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓને મૂળ પગારના ૭ ટકા લેખે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરેલ છે. કેન્દ્ર ધોરણે રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓને મૂળ પગારના ૭ ટકા લેખે ૧લિ જુલાઈ- ર૦૧૪થી રોકડ ચૂકવવા સત્ત્વરે જરૂરી આદેશો કરવાની માંગણી રાજ્ય કર્મચારી મંડળ કચ્છ યુનિટના પ્રમુખ અને મહામંત્રી યાદીમાં જણાવાયું છે.

No comments:

Post a Comment

Jillafer Badali 2021-22

  All District Jillafer Badli Seniority List 2021   Online Colleges A Teacher Is A Person Who Helps Others To Acquire Knowledge, Competences...