બિન સચિવાલય કારકુન ,GPSC તથા અન્ય સ્પર્ધાત્મક exam માટે ની તૈયારી કરવી હવે એક દમ સરળ .......!
મિત્રો ટૂંકજ સમય માં બિન સચિવાલય કારકુન ની જગ્યાઓ માટેની જાહેરાત આવાની છે અને આ જાહેરાત માં પણ સ્પર્ધાત્મક પરીક્ષાના નાં આધારે નિમણુંક થવાની છે , તેમજ GPSC ની પણ પરિક્ષા પણ ટૂંક સમય માં લેવાનાર છે .તો આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવા અને ખુબજ મહેનત કરવા માટે આપણા માટે એક સરસ વિકલ્પ છે અને તેના દ્વારા આપ સફળતા મેળવી શકો છો .....
તેના માટે કછુઆ વેબસાઈટ તમને ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે જેથી આપ તેમાં રોજે રોજ પ્રેક્ટીસ કરી ઘરે બેઠાજ તૈયારી કરી શકો છો .
આ પરીક્ષાઓ સિવાય પણ બીજી અન્ય પરીક્ષાઓની તૈયારી માટે ના પણ ઘણા બધા વિકલ્પો કછુઆ વેબસાઈટ માં ઉપલબ્ધ છે.
કછુઆ વેબસાઈટ CCC,GPSC ,NET તેમજ અન્ય સ્પર્ધાત્મક exam માટે ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. રોજ તમે ટેસ્ટ ( kachhua.com વેબસાઇટ પર ઓનલાઈન ) આપશો બીજા દિવસે આ ટેસ્ટ નું પરિણામ , જવાબો તેમજ તમારો ગુજરાતમાં રેન્ક અને સોલ્યુસન જોઈ શકો છો.અને આ રીતે ટેસ્ટ આપવા માટે સબસ્ક્રીપ્સન ચાર્જ છે માત્ર ૨૦૦ રૂપિયા.
આપની ઇન્ક્વાયરી નોધાવવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
No comments:
Post a Comment