Pages

Search This Website

17 September 2014

Bin Sachivalay Clerk new Notification

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા કલેકટર કચેરીઓ માટે તથા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) ના કારકુન વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ૫ર ઉમેદવાર ૫સંદ કરવા માટે ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.in વેબસાઈટ ૫ર તા.૧૭/૯/૨૦૧૪(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૮/૧૦/૨૦૧૪ (સમય રાત્રીના ર૩-૫૯ કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છુટછાટ, પરીક્ષા પધ્‍ધતિની વિગતો, ઓનલાઇન અરજી કરવાની પધ્‍ધતિ, પરીક્ષા ફી વગેરે અંગેની સૂચનાઓ જોવા માટે આ લીન્ક http://gsssb.gujarat.gov.in/images/Binsachivalya-Karkun-Advt-38.pdf ઉપર જવું. પરંતું ઓનલાઇન અરજી કરવા માટે http://ojas.guj.nic.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

No comments:

Post a Comment

Jillafer Badali 2021-22

  All District Jillafer Badli Seniority List 2021   Online Colleges A Teacher Is A Person Who Helps Others To Acquire Knowledge, Competences...