Pages

Search This Website

12 July 2014

વેબપેજને PDFમાં કેવી રીતે સેવ કરશો?


આ રીત ગૂગલક્રોમ માટે ઉપયોગી છે.
તમે ખુબ સરળતાથી વેબપેજને પીડીએફમાં સેવ કરી શકો છો. 
કોઈ પણ વેબપેજ ખોલો.
કંટ્રોલ P પ્રેસ કરો.
અને સેવ એજમાં PDF પસંદ કરો.
અને સેવ કરો.

No comments:

Post a Comment

STUDENT PROFILE

  As a student we can call an ideal student who has done all the qualities that are well-educated in his life.  In other words, a student.  ...