Search This Website

22 July 2014

HIGHER SECONDARY BHARTI..SUBMIT YOUR APPLICATION NOW

રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકનીભરતી પ્રક્રિયાવર્ષ-૨૦૧૪સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી.
ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.ચલન ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૧૪ છે. 
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૪-૦૮-૨૦૧૪ છે.ખાસ નોંધ :જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાનામાપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-સહાયક ની પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે નહિ.સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.જે ઉમેદવારોએ ૨૦૧૧ અને ૨૦૧૪ માં લેવાયેલ બંને TAT પરિક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેઓએ બંને ટાટ નંબર ચલન અને અરજીપત્રકમાં આપવાના રહેશે.



CLICK HERE TO SUBMIT YOUR APPLICATION

No comments:

Post a Comment

D D Giranar Live TV

 About Live DD Sport Cricket TV Matches Free Info for Android Ap This software has been published on Softonic on March 25th, 2019 and we hav...